
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા એપ્રેન્ટિસ ભરતી......
પોસ્ટ : એપ્રેન્ટિસ
>>> બી. ઇ . એન્જિનિયર (સિવિલ)
>>> અન્ય ગ્રેજ્યુએશન
>>> ડિપ્લોમા એન્જિનિયર (સિવિલ)
>>> ITI બે વર્ષ ટ્રેડવાળ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
>> તારીખ અને સમય <<
તારીખ : 21/01/2026
સમય : સસવારે 11:00 કલાકે થી સાંજે 04:00 કલાક સુધી
ઇન્ટરવ્યુ સ્થળ :- કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હોટલ વૃંદાવનની બાજુમાં ગોધરા રોડ, લુણાવાડા જી. મહીસાગર - 389230

નોંધ : રસ ધરાવતા ઉમેદવારોએ સ્કિલ ઈન્ડિયા/MSDE અથવા MHRD પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.