
જિલ્લા પંચાયત કચેરી ગીર સોમનાથ દ્વારા ભરતી...
પોસ્ટ : કાયદા સલાહકાર
ઉંમર : 50 વર્ષ
પગાર : Rs. 60,000/-
અરજી છેલ્લી તા. : જાહેરાતના 7 દિવસમાં
જાહેરાત તા. : 03/01/2026
અરજી સ્થળ : મહેકમ શાખા, જિલ્લા પંચાયત કચેરી, ગીર સોમનાથ.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.