VMC (વડોદરા મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા ભરતી...

પોસ્ટ : એપ્રેન્ટિસ

>> ટ્રેડ <<

  1. ઓફિસ ઓપરેશન્સ એક્ઝિક્યુટિવ
  2. COPA - કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસી.
  3. વાયરમેન
  4. ઇલેક્ટ્રિશિયન
  5. ફિટર
  6. રેફ્રીજરેશન એન્ડ એરકંડિશનર મિકેનિક
  7. ડ્રાફ્ટસમેન સિવિલ
  8. સર્વેયર
  9. હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર
  10. મીકેનિક મોટર વ્હીકલ
  11. મીકેનિક ડિઝલ
  12. મિકેનિક અર્થ મૂવિંગ મશીનરી
  13. ડેસ્કટોપ પબ્લિશીંગ ઓપરેટર
  14. ફ્ન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનૉલોજિ સિસ્ટમ મેઈન્ટેનન્સ
  15. કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્ક મેઈન્ટેનન્સ
  16. મિકેનિક ઇલેક્ટ્રિકલ વ્હીકલ
  17. સર્ટિફિકેટ કોર્ષ ઇન વેબ ડિઝાઇનિંગ
  18. ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક
  19. ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક
  20. ઓફિસ આસિસ્ટન્ટ (પ્યૂન)
ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન

ફોર્મ તા. : 02/01/2026 થી 16/01/2026 સુધી

>> જરૂરી ડોકયુમેન્ટ <<

  • આધાર કાર્ડ
  • ફોટો/સહી
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • સ્કૂલ લિવિંગ
  • માર્કશીટ
  • આવકનો દાખલો
  • મોબાઈલ નંબર
  • મેઇલ ID
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.

👉એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.

ઉમેદવારે એપ્રેન્ટિસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે...