IOCL (ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ) દ્વારા ટેકનિકલ અને નોન-ટેકનિકલ એપ્રેન્ટિસ ભરતી (વેસ્ટર્ન રિઝિયન) માટે ... 


પોસ્ટ : એપ્રેન્ટિસ 

લાયકાત : ડિપ્લોમા (3 વર્ષ)

ઉંમર : 18 થી 24 વર્ષ 


ભરતી માટે રાજ્ય 

  • ગુજરાત 
  • મહારાષ્ટ્ર 
  • મધ્ય પ્રદેશ 
  • છતીસગઢ 
  • ગોવા 
  • દાદરા & નગર હવેલી 
અગત્યની તારીખો

  • ફોર્મ શરૂ થયાની તા. : 05/02/2021 
  • છેલ્લી તા. : 07/03/2021 
  • લેખિત પરીક્ષા તા. : 21/03/2021  (અંદાજિત) 
  • ડૉક્યુમેન્ટ વેરિફિકેશન તા. : 25/03/2021 (અંદાજિત) 

ભરતી અંગે નોટિફિકેશન : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો 

જરૂરી ડૉક્યુમેન્ટ 

  • ફોટો/સહી 
  • ધો.10 ની માર્કશીટ 
  • આધાર કાર્ડ 
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ (ભરતી માં માગ્યા પ્રમાણે) 
  • જાતિનો દાખલો 
  • ઈમેઈલ ID 
  • મોબાઈલ નંબર 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો 

https://www.rectt.in/

રજીસ્ટ્રેશન માટે 
https://www.rectt.in/ApplyOnline.aspx
ડૉક્યુમેન્ટ અપલોડ 
https://www.rectt.in/login.aspx?ID=1
પ્રિન્ટ માટે 
https://www.rectt.in/login.aspx?ID=2