ધો.10 પાસ અથવા તેથી વધુ અભ્યાસ કરતાં ઉમેદવારો માટે રોજગાર ભરતીમેળો... 


રોજગાર ભરતીમેળો... 

ભરતી મેળાની તારીખ : તા.૧૬-૧૧-૨૦૨૧
સ્થળ : શ્રી હિંમ્મત હાઇસ્કુલ, ટાવર રોડ,હિંમતનગર

>>>  જિલ્લા રોજગાર કચેરી, હિંમતનગર અને નગર રોજગાર કચેરી, ખેડબ્રહ્માના સંયુક્ત ઉપક્રમે તા.૧૬-૧૧-૨૦૨૧ ના રોજ શ્રી હિંમ્મત હાઇસ્કુલ, ટાવર રોડ,હિંમતનગર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરેલ છે. આ રોજગાર ભરતીમેળામાં ધો.૧૦ પાસથી વધુ અભ્યાસ કરેલ સાબરકાંઠા જિલ્લાના તમામ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે. વધુમાં, જે ઉમેદવાર મિત્રોએ અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ છે તે ઉમેદવાર મિત્રોએ અનુબંધમ પોર્ટલ પર જોબફેર આઇ.ડી. નં.JF453750530 થી સર્ચ કરી પસંદગી ના નોકરીદાતાની ખાલી જગ્યાઓ સામે એપ્લાય કરી દેવા જણાવવામાં આવે છે.



>>>  અનુબંધમ પોર્ટલમાં રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો