
લગ્ન પ્રસંગે જાન લઈ જવા માટે સરળ સુવિધા..
નિગમ દ્વારા અરજીકરતની માગણી મુજબના સ્થળે મિનિ અથવા એક્સપ્રેસ બસની સુવિધા અપાય છે. લગ્ન કે શુભ પ્રસંગે રાજ્યભરમાં એક સ્થળેથી બુજા સ્થળે જવા તેમજ પરત આવવા માટે નિયત મુસાફરો ની સંખ્યા સાથે આ સુવિધા પૂરી પાડવામાં આવે છે.
અરજી કેવી રીતે કરવી ??
>>> નજીકના ડેપો મેનેજર કે ST ની ઓફિસમાં સાદી અરજી કરવાની રહેશે. લગ્નની કંકોત્રી સાથે તમારા ઓળખપત્ર ની નકલ આપવાની રહેશે>>> લગ્નના દિવસે જવા અને આવવાનો સમય, ક્યાં પ્રકારની બસની જરૂરિયાત છે, તે ઉતરવાનું સ્થળ, અંદાજિત અંતર જ્વ્વિ વિગતો ભરવાની રહેશે..
